




Add Your Heading Text Here
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Honey Comb
Multi Honey
Pure Honey
Bee Pollan
Do you know us ?
We have a queen.
મધ ખરીદશો નહિ જો…
🛑 મધ બહુ જ સસ્તું મળે
શુદ્ધ મધ ક્યારેય બહુ સસ્તું નથી હોય.
🛑 મધ બહુ પાતળું હોય
પાતળું મધ = પાણી/ગ્લૂકોઝ મિક્સ.
🛑 રંગ હંમેશા એકસરખો હોય
નેચરલ મધમાં સીઝન પ્રમાણે ફેરફાર થાય.
🛑 સુગંધ ન હોય
શુદ્ધ મધમાં નેચરલ સુગંધ આવવી જોઈએ.
🛑 મીઠાશ ખાંડ જેવી લાગે
શુગર મિક્સ હોવાનો સંકેત.
🛑 ક્રિસ્ટલાઈઝ ન થાય
Raw Honey સમય સાથે થિક થાય — કુદરતી.
🛑 લેબલ પર Added Sugar લખેલું હોય
આવું હોય તો લોવા યોગ્ય નથી.
🛑 બહુ ચમકીલું હોય
આર્ટિફિશિયલ ફિલ્ટરિંગ / હીટિંગનો સંકેત.
🛑 Raw / Unprocessed ન લખેલું હોય
સાચું મધ મોટેભાગે Raw હોય.
Do NOT Buy Honey If…
🛑 The honey is extremely cheap
Pure honey is never very cheap. Cheap honey = sugar syrup.
🛑 The honey is too thin
Thin honey typically contains added water or glucose.
🛑 The color is always the same
Natural honey varies by season. Same color = processed.
🛑 No natural aroma
Pure honey has a natural floral aroma.
🛑 Sugar-like sweetness
Extra sweet taste indicates adulteration.
🛑 It never crystallizes
Real raw honey crystallizes naturally over time.
🛑 Label mentions Added Sugar
Do not buy if sugar or syrup is added.
🛑 Too glossy or transparent
This indicates heavy heating or filtration.
🛑 Does not say Raw / Unprocessed
Quality honey is usually sold as Raw Honey.
